Social Icons

Home

Wel-Come

marugujaratin.blogspot.in

માં તમારું સ્વાગત છે.


આ વેબસાઈટ ખાસ સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે, આ વેબસાઈટ પર તમને તમામ પ્રકારનું સામાન્ય જ્ઞાન ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરેલ છે.
આ વેબસાઈટ ને વધુ સારી બનાવવા તમારા સલાહ સુચન આવકાર્ય છે.
તમારા પ્રતિભાવ નીચેના કમેન્ટ બોક્ષ માં આપો.
આભાર….


“મને સંભળાવી દીધેલી વાત નો અર્થ, મારો સ્વીકાર નથી
મળેલા સવાલના સ્વરૂપ માં જવાબ આપવો એં, મારો સંસ્કાર નથી.”

અર્થાત : કોઈ કઈ પણ કહે અથવા કઈ પણ તમારા પર આરોપો મુકે એનો અર્થ આપણી એ વાત સાથે ની સહમતી નથી સાબિત કરતી.
કડવા, ખરાબ કે અયોગ્ય શબ્દો માં પૂછાયેલા સવાલ ના બદલામાં સારા, સુંદર અને સભ્ય શબ્દો થી આપવામાં આવેલા જવાબ થી આપણા સંસ્કાર ની છબી રજુ થાય છે. 






By Dharmesh Chaudhary
 (B.C.A.,M.C.A)

0 comments:

Post a Comment